સરસ... ખરેખર ખુબજ ઉપયોગી પોર્ટલ છે. આધુનિક ખેતી વિશે સરસ માહિતી આપેલ છે.
મે દરેક વખતે સાચા જવાબ આપેલ પણ ડ્રોમાં નામ નથી આવ્યું એક વખત લક્કી વિજેતા બનવુ છે
Dasarath thakor
10 Feb, 2023
Saras
MANUJI GOVINDJI THAKOR
06 Feb, 2023
ખૂબ સરસ
Gokulbhai Gohel
06 Feb, 2023
આ મહિના ના પ્રશ્નો કેમ નથી આવતા .
Paghdal sureshbhai v.
05 Feb, 2023
Sundr
Patel Hamukhbhai.S.
04 Feb, 2023
તમારી આ કામગીરી સરાહનીય છે.
Patel dinesh bhai Ranchhod bhai
04 Feb, 2023
Khub saras
Dabhi sunilbhai gordhanbhai
04 Feb, 2023
મે એક વાર પરિક્ષા આપેલ છે અને A ગ્રેડ મેળવેલ છે. તો આવતા મહીનામાં હું પરીક્ષા આપિ સકિશ....
VASAVA SATISH KUMAR
04 Feb, 2023
Nice
Khodu Gadhavi
04 Feb, 2023
લક્કી ડ્રો વિજેતાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ
પટેલ પરેશકુમાર ઘનશ્યામભાઈ
04 Feb, 2023
હવે બીજી વખત પરીક્ષા આપી શકાય તેવો નિર્ણય કરો સાહેબ
રંજનબેન ઘનશ્યામભાઈ પટેલ
04 Feb, 2023
મે એકવાર પરીક્ષા આપેલ છે અને A ગ્રેડ મળેલ છે બીજી વાર પરીક્ષા આપી શકાય તેવું કરો
પટેલ પરેશકુમાર ઘનશ્યામભાઈ
04 Feb, 2023
મે એકવાર પરીક્ષા આપેલ છે અને A ગ્રેડ મળેલ છે બીજી વાર પરીક્ષા આપી શકાય તેવું કરો
ખેડૂત માટે agribond જે ખેડૂત તાલીમ અને કૃષિ માહિતી (માર્ગદર્શન) પૂરું પાડે છે તેમજ ખેડૂત પરિવાર ને સમૃદ્ધિ તરફ વિચાર ને આગળ લઈ જાય તે માટે અગ્રીબોન્ડ ને ખુબ ખુબ અભિનંદન.
Kajal RATHOD
01 Jan, 2023
જય જવાન જય કિસાન
Kajal RATHOD
01 Jan, 2023
જય જવાન જય કિસાન
Ashok duda bhai deravaliya
01 Jan, 2023
સરસ કામ કરોસો સાહેબ . જય જવાન જય કિસાન. ખેડૂત તરીકે તમારો ખૂબ ખૂબ આભાર માનું છુ. હેપ્પી ન્યુયર .બધા ખેડૂત મિત્રોને.
Balvant Sankliya
01 Jan, 2023
Jay javan jay kisan
Solanki Rakesh maganbhai
31 Dec, 2022
સરસ કામ સર. જય ભારત જય કિસાન
Govind Chaudhary
31 Dec, 2022
Jay Kisan
Kumbhani Kuldip Babubhai
31 Dec, 2022
તમારી કામગીરી ને બિરદાવવા માટે શબ્દો ખૂટે છે ખરેખર જગતના તાત માટે ખૂબ સારી કામગીરી એગ્રીબોન્ડ પરિવાર કરી રહ્યો છે જય જવાન જય કિસાન
Dilip Singh karaji ચૌહાણ
30 Dec, 2022
Jay કિસાન
Amarabhai Ranchhodbhai Patel
30 Dec, 2022
વાહ બહુ સરસ.
ખેડૂત ને વગર પૈસે અને વગર માંગ્યે મફતમાં પોતાને જરુરી અને પોતાના કામ નુ શિક્ષણ (તાલિમ) મળે તો બીજું જોઈએ શું.
એગ્રીબોન્ડ પરિવાર ને હ્દય થી અભિનંદન સાથે ધન્યવાદ આપી ખેડૂત તરીકે આભાર વ્યક્ત કરુ છુ ?
ઘાસ નિંદામણ નાશક દવા એટલે ટેગટેફ .
ટેગતેફ દવાનો ઉપયોગ વાવેતર કર્યા પછી ૨૦-૨૫ દિવસના અંતરે પાકમાં છટકાવ કરવાનો રહે છે તેથી નિંદામણ નાશક ઘાસ નો પાચ થી સાત દિવસ માં વિનાશ થાય છે.
તેગટેફ દવાનો પાવડર કોઈપણ અગ્રો પર મળી રહેશે.
નમસ્કાર ખેડૂત મિત્રો,
એગ્રીબોન્ડ પર પૂછો પ્રશ્ન વિભાગ માં આપના પ્રશ્નો પૂછી શકો છો અને સાથે જ આપનાં પાકનાં ફોટો પણ મૂકી શકો છો. અમારા કૃષિ નિષ્ણાત આપનો સંર્પક કરશે.
Kirangohil
03 Nov, 2022
Kapas sukay chhe
Mayabhai bambhaniya
03 Nov, 2022
Kapas sukay se ane pad sod upar sukayne nesepadi kapasnubijsesanket
Jagjivan k. Suthar
28 Oct, 2022
Kapash sukay chhe pan pila padi jay chhe to dava batavjo pl.
RATHVA HARISHKUMAR VITTHALBHAI
18 Oct, 2022
કપાસના પાન સુકાય છે...તો એના માટે દાવ ખરી કોય.....જણાવશો...
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.