એગ્રીબોન્ડ પર એક મિસ્ડકોલથી તમે વેબસાઈટ દ્વારા કૃષિ નિષ્ણાતોના સીધા સંર્પકમાં આવી શકો છો.


આ નિષ્ણાતો તમને બિયારણ, દવા અને ખાતર તેમજ અન્ય ખેતી વિષેયક સાચી અને સચોટ માહિતી


વિનામૂલ્યે નિસ્વાર્થ ભાવે આપશે અને તમને વધુ ઉત્પાદન મેળવવામાં મદદ કરશે.



લાઈક કરવા માટે લોગ ઈન કરો.