નમસ્કાર ખેડૂત મિત્રો,

 

આજે ૨૩ ડિસેમ્બર એટલે રાષ્ટ્રીય ખેડૂત દિવસ. ખેડૂત અને ખેતી વગર વિશ્વની કલ્પના કરવી મુશ્કેલ છે. ખેડૂત ને પડતી મૂશ્કેલી ને દૂર કરવા અમો એગ્રીબોન્ડ ની શરૂઆત કરેલ છે. એગ્રીબોન્ડ પર આયોજિતકૃષિ પ્રશ્નોતરી - આપો જવાબ, જીતો ઈનામ” વિશે આપ સૌ જાણતાં હશો. એગ્રીબોન્ડ દ્વારા કરવામાં આવેલા પ્રયાસ ને ખેડૂત મિત્રો આવકાર્ય છે એટલે હવે એગ્રીબોન્ડ ગુજરાત ના બધા ખેડૂત મિત્રો નેડિજીટલ ખેડૂત તાલીમ” દ્વારા શિક્ષિત કરવા માંગે છે. આથી આજે ખેડૂત દિવસ ના રોજ એગ્રીબોન્ડ ખેડૂત તાલીમ - Basic Agriculture” ની ઘોષણા કરે છે.

જાન્યુઆરી થી કોર્ષમાં બધા ખેડૂત મિત્રો ભાગ લઈ શકે છે અને ખેડૂત તાલીમ ૨૦૨૩ આખા વર્ષ દરમિયાન ચાલશે. ગુજરાત ના તમામ ખેડૂત મિત્રો તાલીમ માં ભાગ લઈને શિક્ષિત થાય એજ એગ્રીબોન્ડ નો ધ્યેય છે.

 

“જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન”


નોંધ :- ટૂંક સમયમાં ખેડૂત તાલીમ ને લગતી તમામ માહિતી આપનાં સુધી પહોંચી જશે. તો માહિતી માટે જોડાયેલા રહો એગ્રીબોન્ડ સાથે.લાઈક કરવા માટે લોગ ઈન કરો.