નમસ્કાર ખેડૂત મિત્રો,

 

એગ્રીબોન્ડ દ્વારા આયોજિત ડીજીટલ ખેડૂત તાલીમના જાન્યુઆરી - ૨૦૨૩ ના પ્રથમ લકકી વિજેતા શ્રી ધવલભાઈ પટેલ, ગામ:- નાંદોલ, તા:- દહેગામ, જી :- ગાંધીનગર

 

એગ્રીબોન્ડની ટીમ ધવલભાઈના ઘરે જઈને તેમને ઈનામ સ્વરુપે સોનાનો સિક્કો તેમજ સર્ટિફિકેટ આપીને સન્માન કર્યું છે.

 

એગ્રીબોન્ડ ખેડૂત તાલીમ આપવા માટે આપેલ લીંક ક્લીક કરો    https://agribond.in/khedut-talim  
લાઈક કરવા માટે લોગ ઈન કરો.