નમસ્કાર ખેડૂત મિત્રો

 

એગ્રીબોન્ડ દ્વારા આયોજિત ડીજીટલ ખેડૂત તાલીમના ફેબ્રુઆરી - ૨૦૨૩ ના પ્રથમ લકકી વિજેતા શ્રી વિજ્ઞેશકુમાર રતીલાલ રાણોલીયા, ગામ :- દાત્રણા, તાલુકો :- મેંદરડા, જીલ્લો :- જૂનાગઢ. 

એગ્રીબોન્ડની ટીમ વિજ્ઞેશભાઈના ઘરે જઈને તેમને ઈનામ સ્વરૂપે સોનાનો સિક્કો તેમજ સર્ટિફિકેટ આપીને સન્માન કર્યું છે

અહીં આપેલો સંપૂર્ણ વિડીયો નિહાળવો

 

એગ્રીબોન્ડ ખેડૂત તાલીમ આપવા માટે આપેલ લીંક કલીક કરો :- https://bit.ly/Khedut-talim 

 

લાઈક કરવા માટે લોગ ઈન કરો.