નમસ્કાર ખેડૂત મિત્રો,

 

એગ્રીબોન્ડ દ્વારા આયોજિત ડીજીટલ ખેડૂત તાલીમ થી આપ સૌ માહિતીગાર હશોઅમને જણાવતાં આનંદ થાય છે કે ભારતની પ્રથમ ગુજરાતી ડીજીટલ ખેડૂત તાલીમ નો પ્રથમ મહિનો પૂર્ણ થયો છે.

સાથે તાલીમ માં પ્રથમ મહિનામાં ૨૯૭૫ ખેડૂત મિત્રો ભાગ લીધો. જેમાં,

 

૨૭ ખેડૂત મિત્રો A+ ગ્રેડ મેળવ્યો

૨૦૯ ખેડૂત મિત્રો A ગ્રેડ મેળવ્યો

૨૨૬ ખેડૂત મિત્રો B ગ્રેડ મેળવ્યો

૭૮૭ ખેડૂત મિત્રો C ગ્રેડ મેળવ્યો

૪૩૪ ખેડૂત મિત્રો પરીક્ષા ઉતીર્ણ કરી શક્યા નથી

૧૨૯૨ ખેડૂત મિત્રો પરીક્ષા અધૂરી છોડી છે

 

A+ ગ્રેડ મેળવનાર ખેડૂત મિત્રો ના નામની યાદી :-