નમસ્કાર ખેડૂત મિત્રો

 

એગ્રીબોન્ડ દ્વારા આયોજિત ડીજીટલ ખેડૂત તાલીમ નું પરીણામ જાણવા અહીં આપેલો વીડિયો જોઈ શકો છો અથવા નીચે આપેલા લીંક દ્વારા પણ વીડિયો જોઈ શકો છો

 

વિડીયો ની લીંક :- https://youtu.be/v3jGILS7mvs

 

( વિડીયો સંપૂર્ણ નિહાળવો જેથી લકકી વિજેતા કંઈ રીતે જાહેર થાય અને કોણ છે પ્રથમ લકકી વિજેતા આપ જાણી શકશો

 

અહીં જે ખેડૂત મિત્રો A+ ગ્રેડ મેળવ્યો એજ ખેડૂત મિત્રો વચ્ચે લકકી ડ્રો થશે. એમાં જે લકકી વિજેતા જાહેર થયા છે એમને મળશે ગ્રામ સોનાનો સિક્કો

 

સિવાય બીજા નંબર પર જે વિજેતા છે એમને મળશે તાડપત્રી”.

ત્રીજા નંબર પર જે વિજેતા છે એમને મળશે પંપ

ચોથા નંબર પર જે વિજેતા છે એમને મળશે ટોર્ચ

 

સિવાય બાકી રહેલા ખેડૂત મિત્રો જેમણે  A+ ગ્રેડ મેળવ્યો છે એમને મળશે એગ્રીબોન્ડ ટી-શર્ટ”.

 

આવતાં મહિને પણ રીતે લકકી વિજેતા જાહેર થશે એટલે વધુમાં વધુ ખેડૂત મિત્રો તાલીમ ભાગ લે એવી અમોને આશા છે

 

અમારો એકમાત્ર ધ્યેય ખેતી ને વધુને વધુ સમૃદ્ધ બનાવવી છે.

 

લાઈક કરવા માટે લોગ ઈન કરો.