નમસ્કાર ખેડૂત મિત્રો,
 
એગ્રીબોન્ડ પર દર અઠવાડિયે આયોજિતઆપો જવાબ, જીતો ઈનામ મા આપ ભાગ લેતા હશો. પણ શું આપ જાણો છો એમાં વિજેતા કંઈ રીતે જાહેર થાય છે? ઘણા ખેડૂત મિત્રો ને પ્રશ્ન થતો હશે પણ ચિંતા કરવાની જરૂર નથી એગ્રીબોન્ડ ખેડૂતો ના હિત માટે અને પૂર્ણ પારદર્શકતા સાથે કામ કરે છે એટલે કંઈ રીતે વિજેતા જાહેર થાય છે એનો વિડીયો આપનાં માટે લઈને આવ્યા છીએ તો જોવાનું ના ભૂલતાં અને કૃષિ ને લગતી સાચી અને સચોટ માહિતી માટે જોડાયેલા રહો એગ્રીબોન્ડ સાથે અને બીજા ખેડૂત મિત્રો ને પણ જોડો.
 
અમારો એકમાત્ર ધ્યેય ખેતીને વધુને વધુ સમૃદ્ધ બનાવવી છે. - ટીમ એગ્રીબોન્ડ


લાઈક કરવા માટે લોગ ઈન કરો.