પહેલાના જમાનામાં ખેતી તો સમૃદ્ધ હતી પરંતુ સમય જતા પહેલા ખેડૂતો અને પછી ધીરે ધીરે સમગ્ર સમાજ પણ ખેતીને સામાજીક રીતે નિમ્નકક્ષાનો વ્યવસાય ગણતા થયા.

જ્યારે દરેક ક્ષેત્રમાં સારા પરીવર્તન આવ્યા ત્યારે ખેતીમાં પરીવર્તન નહી પણ પછાત વિચારોએ નિમ્નકક્ષાનો વ્યવસાય બનાવી દીધો.

જે ખેતી પર આખી દુનિયા નભતી હોય વ્યવસાયથી શ્રેષ્ઠ બીજું કંઈ ના હોય અને તેનું સમૃદ્ધ થવું હવે જરૂરી છે.

હવે www.agribond.in પર

) પહેલા જાણો, પછી ખરીદો.

() પુછો પ્રશ્ન.

() આપો જવાબ,જીતો ઈનામ.

() કૃષિ માહિતી.

() ખેડૂત તાલીમ.

જેવી ડીજીટલ પ્રવૃત્તિ અને ઉત્તમ ટેકનોલોજીની મદદથી અને સમગ્ર ખેડુતોને એગ્રીબોન્ડ સાથે જોડીને ફરી એકવાર ખેતીને સમૃદ્ધ બનાવીએ.

ચાલો નિસ્વર્થભાવે સાથે મળીને ખેતીને વધુને વધુ સમૃદ્ધ બનાવીએ




લાઈક કરવા માટે લોગ ઈન કરો.