નમસ્કાર ખેડૂત મિત્રો,

 

એગ્રીબોન્ડ દ્વારા ઘણાં ખેડૂત મિત્રો ને એક મેસેજ આવેલો હશે જે નીચે મુજબ છે :-

 

 

નમસ્કાર ખેડૂત મિત્ર,

            એગ્રીબોન્ડમાંઆપો જવાબ, જીતો ઈનામસ્પર્ધામાં ભાગ લેવા માટે ધન્યવાદ....

એગ્રીબોન્ડ ની ભલામણ થી કૃષિકલ્પ કંપની દ્વારા આપને બાયોશ્યોર નું સેમ્પલ પોસ્ટ દ્વારા આપે એગ્રીબોન્ડ પર રજીસ્ટર કરેલા સરનામા પર મોકલવામાં આવે છે જે મેળવી લેવા વિનંતી.

 

બાયોશ્યોર નો ઉપયોગ અને ફાયદો નીચે મુજબ છે :-

છોડની વિકાસની પ્રક્રિયા જડપી બનાવે.

ફૂલને ખરતા અટકાવે.

નવા ફૂલ ધારણ કરાવે.

ફળનું વજન અને કદ બનાવે.

છોડની રોગ પ્રતિકારક શક્તિ વધારે.

એક પંપમાં ૧૦ ગ્રામ બાયોશ્યોર નાખીને કોઈ પણ પાકમાં સ્પ્રે કરી શકાય છે.

 

 

તો જે ખેડૂત મિત્રો ને આ મેસેજ મળ્યો એમને જણાવાનું કે જે ખેડૂત મિત્રો /૧૦/૨૦૨૨ થી ૧૪/૧૦/૨૦૨૨ સુધીમાં એગ્રીબોન્ડ દ્વારા આયોજિત આપો જવાબ, જીતો ઈનામ સ્પર્ધા માં  કૃષિકલ્પ કંપનીના પ્રશ્ન પર જવાબ આપ્યો હતો (પછી સાચો હોય કે ખોટો) બધા ખેડૂતો ને એગ્રીબોન્ડ ની ભલામણ થી કૃષિકલ્પ કંપનીએ બાયોશ્યોર નું સેમ્પલ ભારતીય પોસ્ટ દ્વારા મોકલ્યું છે. જે આપે એગ્રીબોન્ડ પર રજીસ્ટર કરેલા સરનામા ઉપર પોસ્ટ દ્વારા પહોંચી જશે.

જે આપનાં માટે નિ:શુલ્ક રહેશે જેનો આપે કોઈ ચાર્જ ચૂકવવાનો નહીં રહે.

 

અમારો એકમાત્ર ધ્યેય ખેતીને વધુને વધુ સમૃદ્ધ બનાવવી છે. - ટીમ એગ્રીબોન્ડ 



લાઈક કરવા માટે લોગ ઈન કરો.