નમસ્કાર ખેડૂત મિત્રો,

 

એગ્રીબોન્ડ પર આપ આપો જવાબ, જીતો ઈનામ સ્પર્ધા માં ભાગ લેતાં હશો અને જે નવા ખેડૂત મિત્રો છે એમને પણ જાણ કરવામાં આવે છે કે સ્પર્ધામાં દર શુક્રવારે આપણે નવો પ્રશ્ન આવે છે અને દિવસે અગાઉ ની સ્પર્ધા ના લક્કી વિજેતા પણ જાહેર કરવામાં આવે છે.

સ્પર્ધા માં આપે આપેલો જવાબ સાચો છે કે નહીં આપને શુક્રવારે જાણ થઈ જશે. એગ્રીબોન્ડ દ્વારા આયોજિત હોવાથી અહીં થી તમને માહિતી મળશે. જે તે પ્રોડક્ટ વિશે પ્રશ્ન હોય તે કંપની દ્વારા આપને માહિતી નહીં મળી શકે અને એગ્રીબોન્ડ લક્કી વિજેતા જાહેર કરશે ને તેનાં દ્વારા ઈનામ મળશે.

આથી સ્પર્ધા ને લગતાં પ્રશ્ન આપ એગ્રીબોન્ડ ને પુછી શકો છો, જે તે પ્રોડક્ટ વિશે સવાલ હશે આપની ખેતી માં ઉપયોગી અને આપને વધુ લાભ થાય માટે હશે, તો પ્રોડક્ટ વિશે વધુ માહિતી માટે આપ કંપનીમાં અરજી કરી શકો છો.

 

આશા કરું છું આપ સ્પર્ધા વિશેની વિગતવાર માહિતી મેળવી લીધી હશે. જો કોઈ પ્રશ્ન ઉદભવે તો એગ્રીબોન્ડ નો સંપર્ક કરી શકો છો.

 

અઠવાડિયા ના પ્રશ્નનો જવાબ આપવા અહીં ક્લિક કરો :- આપો જવાબ, જીતો ઈનામ 


એગ્રીબોન્ડ દ્વારા લક્કી વિજેતા કંઈ રીતે જાહેર કરવામાં આવે છે જાણવા અહીં ક્લિક કરો :-  “આપો જવાબ, જીતો ઈનામ” લક્કી વિજેતા

લાઈક કરવા માટે લોગ ઈન કરો.