નમસ્કાર ખેડૂત મિત્રો,

 

એગ્રીબોન્ડ દ્વારા આયોજિત ડીજીટલ ખેડૂત તાલીમ (ફેબ્રુઆરી - ૨૦૨૩) નું પરીણામ જાણવા અહીં આપેલો વીડિયો જોઈ શકો છો અથવા નીચે આપેલા લીંક દ્વારા પણ વીડિયો જોઈ શકો છો.

 

લીંક :- https://www.youtube.com/watch?v=N4-zVIFm8_I 


(આ વિડીયો સંપૂર્ણ નિહાળવો જેથી લકકી વિજેતા કંઈ રીતે જાહેર થાય અને કોણ છે પ્રથમ લકકી વિજેતા એ આપ જાણી શકશો)

 

અહીં જે ખેડૂત મિત્રો એ A+ ગ્રેડ મેળવ્યો એજ ખેડૂત મિત્રો વચ્ચે લકકી ડ્રો થશે. એમાં જે લકકી વિજેતા જાહેર થયા છે એમને મળશે “૫ ગ્રામ સોનાનો સિક્કો”

આ સિવાય બીજા નંબર પર જે વિજેતા છે એમને મળશે “તાડપત્રી”

ત્રીજા નંબર પર જે વિજેતા છે એમને મળશે “પંપ”

ચોથા નંબર પર જે વિજેતા છે એમને મળશે “ટોર્ચ”

 

આ સિવાય બાકી રહેલા ખેડૂત મિત્રો જેમણે A+ ગ્રેડ મેળવ્યો છે એમને મળશે “એગ્રીબોન્ડ ટી-શર્ટ”.

 

આવતાં મહિને પણ આ જ રીતે લકકી વિજેતા જાહેર થશે એટલે વધુમાં વધુ ખેડૂત મિત્રો આ તાલીમ ભાગ લે એવી અમોને આશા છે.

 

અમારો એકમાત્ર ધ્યેય ખેતી ને વધુને વધુ સમૃદ્ધ બનાવવી છે.




લાઈક કરવા માટે લોગ ઈન કરો.