નમસ્કાર ખેડૂત મિત્રો,

 

એગ્રીબોન્ડ પર આપ “આપો જવાબ, જીતો ઈનામ” સ્પર્ધા માં ભાગ લેતાં જ હશો અને જે નવા ખેડૂત મિત્રો છે એમને પણ જાણ કરવામાં આવે છે કે આ સ્પર્ધામાં દર શુક્રવારે આપણે નવો પ્રશ્ન આવે છે અને એ જ દિવસે અગાઉ ની સ્પર્ધા ના લક્કી વિજેતા પણ જાહેર કરવામાં આવે છે.

સ્પર્ધા માં આપે આપેલો જવાબ સાચો છે કે નહીં એ આપને શુક્રવારે જ જાણ થઈ જશે. એગ્રીબોન્ડ દ્વારા જ આયોજિત હોવાથી અહીં થી તમને એ માહિતી મળશે. જે તે પ્રોડક્ટ વિશે પ્રશ્ન હોય તે કંપની દ્વારા આપને આ માહિતી નહીં મળી શકે અને એગ્રીબોન્ડ જ લક્કી વિજેતા જાહેર કરશે ને તેનાં દ્વારા જ ઈનામ મળશે.

આથી સ્પર્ધા ને લગતાં પ્રશ્ન આપ એગ્રીબોન્ડ ને પુછી શકો છો, જે તે પ્રોડક્ટ વિશે સવાલ હશે એ આપની ખેતી માં ઉપયોગી અને આપને વધુ લાભ થાય એ માટે હશે, તો પ્રોડક્ટ વિશે વધુ માહિતી માટે આપ એ કંપનીમાં અરજી કરી શકો છો.

 

આશા કરું છું આપ સ્પર્ધા વિશેની વિગતવાર માહિતી મેળવી લીધી હશે. જો કોઈ પ્રશ્ન ઉદભવે તો એગ્રીબોન્ડ નો સંપર્ક કરી શકો છો.

 

આ અઠવાડિયા ના પ્રશ્નનો જવાબ આપવા અહીં ક્લિક કરો :- આપો જવાબ, જીતો ઈનામ 


એગ્રીબોન્ડ દ્વારા લક્કી વિજેતા કંઈ રીતે જાહેર કરવામાં આવે છે એ જાણવા અહીં ક્લિક કરો :-  “આપો જવાબ, જીતો ઈનામ” લક્કી વિજેતા





લાઈક કરવા માટે લોગ ઈન કરો.