મગફળીમાં માત્ર ઉપરના (નવા) પાનની નસો લીલી રહે છે અને વચ્ચેનો ભાગ પીળો પડે છે, તો આ કયા તત્ત્વની ઉણપ છે? ૧) મેગ્નેશિયમ ૨) ફેરસ ૩) સલ્ફર ૪) ઝીંક કૃપા કરીને તમારો જવાબ પસંદ કરો પ્રશ્નનો જવાબ આપવા માટે લૉગિન કરો. લોગ ઈન અગાઉની સ્પર્ધાના વિજેતા: કપાસના વાવેતર પછી શરૂઆતના ૨૦-૨૫ દિવસ સુધી છોડને ચુસિયા પ્રકારની જીવાતો (જેમ કે મોલો-મશી, તડતડીયા) થી બચાવવા માટે બીજને વાવતા પહેલાં કઈ દવાનો પટ આપવો જોઈએ? - સાચો જવાબ: ઈમીડાક્લોપ્રીડ કે થાયોમેથોક્ષામ AJAY VASOYA (Village: BHARAD) Umeshbhai Rathod (Village: Lasa) Aswar Mansukh Bhai (Village: Pipaliya) Mansukhbhai govindbhai jasani (Village: Vadla) Avesh mahmadbhai chaudhari (Village: Tankara) હીતેષભાઈ પ્રાગજીભાઈ આખજા (Village: iswriya) Bhavanbhai makvan (Village: Rohisha)