અવની - 1008 (સફેદ મકાઈ) હાઈબ્રીડ મકાઈ (૪ કિગ્રા)

મુખ્ય મુદ્દા:

  • પાકની અવધિ - 90 થી 95 દિવસ
  • છોડની સરેરાશ ઉંચાઈ 270 સે.મી. થી 280 સે.મી.
  • દાણા સફેદ રંગના અને મોટા કદના
  • ડોડા લાંબા, ભરાવદાર અને ટોચ સુધી ભરેલા દાણા
  • દાણા અને ઘાસચારાનું વધુ ઉત્પાદન આપતી હાઈબ્રીડ જાત

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન