આલ્પાઇન રોયલ બી જી II કપાસ (૪૨૫ + ૨૫ ગ્રામ)

મહત્તમ છૂટક કિંમત : ₹810
મુખ્ય મુદ્દા:

 •  પાકની અવધી : ૧૫૦ થી ૧૬૦ દિવસ
 • મોનોપોડીયા ની સંખ્યા : ૩ થી ૪
 • સિમપોડીયાની સંખ્યા : ૨૪ થી ૨૬
 • છોડની ઉંચાઇ: ૬ થી ૬.૫ ફૂટ
 • જીંડવાનું વજન : ૫.૫ થી ૬ ગ્રામ
 • સ્ટેપલ લેન્થ : ૩૧ થી ૩૨ મિલિમીટર
 • પાંદડા ઉપર રૂવાંટી સારી હોવાથી ચુસીયા પ્રકારની જીવાત સામે પ્રતિકારકતા
 • પિયત અને બિનપિયત બંનેમાં અનુકૂળ
 • સતત ફુલ ભમરી આપવાની ક્ષમતા
 • જીંડવાની ફાટ સારી હોવાથી વિણાટમાં સરળ
 • બીજા ફાલ મા પણ ખૂબ સારૂ ઉત્પાદન

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન