ઈન્ડો યુએસ ઈન્દ્રા રિસર્ચ અડદ

મહત્તમ વેચાણ કિંમત : ₹290 (તમામ કર સહીત)
રેટિંગ: | 0.00

  • છોડની ઉંચાઈ :- ૩૫ થી ૪૦ સે. મી. 
  • એક છોડ પર ડાળીની સંખ્યા :- ૮
  • ૫૦% ફૂલ અવસ્થા આવવાનો સમય :-૪૫ થી ૫૦ દિવસ (વાવેતર પછી) 
  • પાકવાનાં દિવસો :- ૭૦ થી ૮૦ દિવસ

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન