ઈન્ડો યુએસ ૬૧૨ હાઈબ્રીડ મરચાં

મહત્તમ વેચાણ કિંમત : ₹432 (તમામ કર સહીત)
રેટિંગ: | 0.00

  • છોડની ઉંચાઈ :- ૭૦ થી ૮૦ સે. મી. 
  • પહેલી વીણી :- ૫૦ થી ૮૦ દિવસ
  • મરચાં ની લંબાઈ :- ૮-૧૦ સે. મી. 
  • મરચાનાં ફળનો ઘેરાવો :- ૧.૧ થી ૧.૫ સે. મી. 
  • ફળનો કલર :- આછો લીલો (પીળાશ પડતો) 
  • તીખાશ :- વધુ તીખાશ ધરાવતી જાત 

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન