ઈન્દ્ર રાજી-૨૨૧+ હાઈબ્રીડ કપાસ બી જી II (૪૭૫ ગ્રામ)

મહત્તમ છૂટક કિંમત : ₹810
મુખ્ય મુદ્દા:

  • પાકવાનો સમય ૧૫૦-૧૬૫ દિવસ
  • મોટા જીંડવા અને રૂમાં મોટા અને વધુ કપાસિયા છોડ
  • થડથી જ વધુ શાખાઓવાળો
  • મધ્યમ પિયતની જાત
  • ચુસિયા જીવાતનું પ્રમાણ ઓછું રહે છે

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન