જી - વીન સુપર કેલ્ક (૨૫ કિગ્રા)

મહત્તમ વેચાણ કિંમત : ₹770 (તમામ કર સહીત)
રેટિંગ: | 0.00

  • એન પી કે સિવાય ના તત્વો સામેલ હોવાથી જમીનમાં અલગ અલગ તત્વો ઉમેરવાની જંજટમાંથી મુક્તિ મળે છે .
  • પી એચ આંક નિયંત્રિત થવાથી જમીન વધુ ફલધૃપ અને અધિક ઉત્પાદન આપવા સક્ષમ બને છે.
  • દાણાદાર રચના અને પાણી દ્વારા જમીનમાં ઓગળી જવાના ગુણધર્મથી બહુ જ ઓછા સમયમાં છોડના વિકાસ અને પોષણમાં કાર્યરત થાય છે.
  •  પોષક તત્વોથી ભરપૂર દાણો, ઉપયોગમાં સરળ, ઓછા પ્રમાણમાં જરૂરી હોવાથી ખેતી ખર્ચમાં બચત.
  • સુપેરકેલકમાં રહેલ પસફ બેક્ટેરિયા જમીનમાં રહેલ અલભ્ય ફોસ્ફરસને લભ્ય બનાવે છે.
  • દાયકાઓ પહેલાની જમીનની ફ્લધ્રુપતા પછી લઇ આવવા સુપર કેલ્ક શ્રેષ્ઠ ઈલાજ છે.

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન