ધનલક્ષ્મી એડવાન્સ બીજી II કપાસ (૪૭૫ ગ્રામ)

મુખ્ય મુદ્દા:

  • પાકનો સમયગાળો ૧૪0 દિવસ  
  • ખુબ જ વહેલી પાકતી જાત છે
  • શિયાળોમાં બટાકા ની વાવણી માટે અનુકૂળ જાત
  • ખુલ્લો અને ઊંચાઈ વાળો છોડ
  • સતત ફાલ આપવાની ક્ષમતા ધરાવતો છોડ
  • વજનદાર જીંડવું ( ૫.૫  થી ૬ ગ્રામ )
  • પિયત અને બિનપિયત બંને વાવણી માટે અનુકૂળ જાત છે

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન