ધનલક્ષ્મી પ્રચંડ પ્રો પ્લસ બીજી II કપાસ (૪૭૫ ગ્રામ)

મુખ્ય મુદ્દા:

  • મધ્યમ ઊંચાઈ (૧50 - ૧60 સે.મી.)
  • મધ્યમ રૂંવાટી વાળું પાન અને ચુસીયા સામે પ્રતિકારક
  • મોટું જીંડવું (૬ થી ૬.૫ ગ્રામ )
  • મધ્યમ પરિપક્વતા (૧60 થી ૧65 દિવસ)
  • પાક વ્યવસ્થાપન પર આધાર રાખીને સંભવિત 30 થી 3૨  ક્વિન્ટલ/હેક્ટર ઉત્પાદન ક્ષમતા

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન