મહત્તમ છૂટક કિંમત :
₹1800 ( ૫૦૦ મીલી )
₹3200 ( ૧ લીટર )
₹11500 ( ૫ લીટર )
મુખ્ય મુદ્દા:
ટાઇગર બૂસ્ટરના ફાયદા :-
- છોડની શાખાઓ પર ફૂટ વધારે છે, ફ્લાવરિંગ વધારે છે અને ફ્લાવર ને ખરતા રોકે છે
- ફ્રૂટ ની સંખ્યા વધારે છે ફળ મોટા અને ભરાવદાર બનાવે છે
- બધા પાક માટે યોગ્ય છે અને ઉપજમાં વધારો કરે છે
- પાણી અને ખનીજ તત્વો ક્ષમતામાં વધારો કરે છે
- પોષક તત્વો ને ધીરે ધીરે છોડે છે, છોડના પોષક તત્વોની સતત પ્રગતિ કરે છે
વપરાશ ની રીત :-
૫૦ મિલી લીટર ટાઈગર બુસ્ટર ૧૫ લીટર પાણી માં મિશ્રણ બનાવીને પાક ઉપર છાંટો.
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
