મહત્તમ છૂટક કિંમત : ₹400
મુખ્ય મુદ્દા:
- ફેરરોપણી પછી ૬૦-૬૫ દિવસે પાકતી જાત
- ગોળાકાર કોબીનાં દડાનો વજન ૧-૧.૨ કિલો
- લીલા પાન વાળો ઘાટ્ટો કોબીનો દડો
- ખેતરમાં પાક્યા પછી ૩૦ દિવસ સુધી ટકી રહે છે
- ચોમાસું અને શિયાળું સિઝનમાં વાવેતરની ભલામણ
- ૫-૬ બાહરી પાન સાથે લાંબા ગાળાનાં પરિવહન માટે
- ઉત્તમ વાવેતર નો સમય : શિયાળુ, ચોમાસુ
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
