વેસ્ટર્ન ડબલ વન સંશોધિત ઘંઉ (૨૦ કિલો)

મહત્તમ વેચાણ કિંમત : ₹1250 (તમામ કર સહીત)
રેટિંગ: | 0.00

  • સમયસર વાવણી માટે અનુકૂળ જાત.
  • આ જાત ૧૧૦ થી ૧૧૫ દિવસમાં પાકે છે.
  • છોડની ઉંચાઈ મધ્યમ રહે છે.
  • ફૂટની સંખ્યા ઘણી હોય છે.
  • ઉબી મધ્યમ લાબી તેમજ ઘાટી અને મજબૂત. ઘઉંના ગેરૂ અને અંગારિયા જેવા રોગો સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે.
  • પ્રોટીનનું પ્રમાણ વધારે હોવાથી ખાવામાં સ્વાદિષ્ટ છે.
  • ૧૦૦૦ દાણાનું અંદાજીત વજન ૪૬ થી ૪૮ ગ્રામ હોય છે.
  • મોડું વાવેતર કરવા છતાં સારું ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.
  • પ્રોટીનનું પ્રમાણ વધારે હોવાથી ખાવામાં સ્વાદિષ્ટ છે.

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન