મહત્તમ છૂટક કિંમત : ₹1860
મુખ્ય મુદ્દા:
- ઉભડી પ્રકારની જાત હોવાથી વર્ષા અને ઉનાળુ ઋતુ માં વાવેતર કરી શકાય છે.
- છોડ ઊભો, ડાળિયો લાંબી અને ઊભી.
- મધ્યમ મોડી પાકતી જાત, વર્ષા ઋતુ :૧૦૫-૧૧૦ દિવસ, ઉનાળુ ઋતુ : ૧૧૦-૧૧૫ દિવસ.
- છોડની ઉંચાઇ મધ્યમ, થોડો ફેલાતો અને ૧૨- ૧૫ ફળાઉ ડાળિયો.
- ડોડવા ઝુંમખામાં આવે છે અને ડોડવાની લંબાઈ થોડી વધુ.
- ડોડવાના ફોતરા મધ્યમ, દાણાની ઉપજ ૬૭ - ૭૦ ટકા.
- દાણા થોડા મોટા મધ્યમ કદના.
- તેલના ટકા :૫૧-૫૩.
- દાણાની સુષુપ્તાવસ્થા જીનેટીક ગુણધર્મ છે.
- ટીક્કા, બડનેક્રોસીસ અને ગેરૂ રોગ સામે પ્રતિકારક.
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
