વેસ્ટર્ન હરા સંશોધિત રજકા (૧ કિલો)

મહત્તમ વેચાણ કિંમત : ₹475 (તમામ કર સહીત)
રેટિંગ: | 0.00

  • રજકાની એક સાલી જાત..
  • છોડની ઊંચાઈ ૭૦-૮૦ સે.મી. અને વધારે શાખાઓ નીકળે છે.
  • પાન ગાઢા લીલા રંગના હોય છે, લાંબા પહોળા વધારે પાંદડાંવાળો છોડ.
  • છોડનું થડ અને શાખાઓ મુલાયમ, રસવાળી હોય છે.
  • કાપણી બાદ ફૂટ જલ્દી આવે છે, ૨૫-૩૦ દિવસના અંતરે કાપણી કરવી.
  • ઉનાળાના શરૂઆતના માસમાં પણ લીલો ચારો મળે છે.
  • શિયાળામાં ઉત્તમ ધાસચારા માટેની જાત.

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન