વેસ્ટર્ન ૨૦ સંશોધિત મગફળી (૨૦ કિલો)

મહત્તમ છૂટક કિંમત : ₹3220
મુખ્ય મુદ્દા:

  • વર્જિનિયા અર્ધ વેલડી જાત, વર્ષા અને ઉનાળુ ઋતુ માટે અનુકૂળ.
  • મધ્યમ મોડી પાક્તી જાત, વર્ષા ઋતુ : ૧૧૦ - ૧૧૫ દિવસ, ઉનાળુ ઋતુ : ૧૧૫- ૧૨૦ દિવસ.
  • છોડીની ઉચાઇ મધ્યમ, ફેલાતી ૧૦ - ૧૨ ફળાઉ ડાળિયો.
  • ડોડવા મધ્યમ લંબાઇના, ડોડવાના ફોતરા મધ્યમ જાડાઈના અને દાણાની ઉપજ ૬૭ - ૭૦ ટકા.
  • દાણા મોટા અને ગોળ.
  • તેલના ટકા : ૫૧ -૫૩.
  • દાણાની લાંબી સુષુપ્તાવસ્થા જીનેટીક ગુણધર્મ.
  • ટીક્કા, બડનેકોસીસ રોગ અને અર્ધ સુકી પરિસ્થિતિ સામે પ્રતિકારક.

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન