વેસ્ટર્ન ૫૧ સંશોધિત મગફળી (૨૦ કિલો)

મહત્તમ વેચાણ કિંમત : ₹3350 (તમામ કર સહીત)
રેટિંગ: | 0.00

  • ઉભડી પ્રકારની જાત હોવાથી વર્ષા અને ઉનાળુ ઋતુમાં વાવેતર કરી શકાય છે.
  • મધ્યમ મોડી પાકતી જાત, વર્ષા ઋતુ : ૧૦૫ - ૧૧૦ દિવસ, ઉનાળુ ઋતુ : ૧૧૦- ૧૧૫ દિવસ.
  • છોડ સીધો મધ્યમ ઉંચાઇનો, વધારે ફળાઉ ડાળિયો.
  • ડોડવા ઝુંમખામાં આવે છે, ડોડવા મોટા અને ડોડવામાં ૨-૩ મોટા કદના દાણા હોય છે.
  • ડોડવા કોમળ અને ચમકદાર હોય છે.
  • ડોડવાના ફોતરા પાતળા હોવાના લીધે દાણાની ઉપજ ૭૦ ટકા રહે છે.
  • દાણા મોટા અને આકર્ષક હોવાથી નિકાસ માટે અનુકૂળ, દાણાના બજાર ભાવ વધારે મળે છે.
  • તેલના ટકા : ૪૭ -૫૧.
  • પાક્યા બાદ દાણાનું સ્ફુરણ છોડ પર ડોડવામાં થતું નથી.
  • ટીક્કા, બડનેકોસીસ રોગ સામે પ્રતિકારક.

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન