અવની – 522 રીસર્ચ ઘઉં (૨૦ કિગ્રા)

રેટિંગ: | 0.00

  • છોડની સરેરાશ ઉંચાઈ 90 થી 95 સે.મી.
  • ફુટની સરેરાશ સંખ્યા 7 થી 9
  • ઊંબીની સરેરાશ લંબાઈ 11 થી 13 સે.મી.
  • ઊંબી આવવાના દિવસો 65 થી 70 દિવસ
  • પાકની અવિધ 115 થી 120 દિવસ
  • ઊંબીનો રંગ ઘેરો લીલો આકર્ષક, મોટા, કઠણ અને લાંબા દાણા

સેમ્પલ મેળવવા માટે અરજી કરો