ઈન્દ્ર રાજી ૪૧+ રિસર્ચ અડદ (૧ કિગ્રા)

મહત્તમ વેચાણ કિંમત : ₹350 (તમામ કર સહીત)
રેટિંગ: | 0.00

પાકવાનો સમય ૭૦-૭૫ દિવસ

છોડની ઉચાઈ ૪૫-૬૦ સે.મી.

સીંગો ગુચ્છામાં અને નીચેથી બેસે છે દાણા મોટા હોય છે

સેમ્પલ મેળવવા માટે અરજી કરો