કર્તવ્ય ૨ ઈન ૧ બીજી II કપાસ (૪૫૦ ગ્રામ)

મહત્તમ વેચાણ કિંમત : ₹853 (તમામ કર સહીત)
રેટિંગ: | 0.00

  •  વ્યાપકપણે અપનાવવામાં આવેલ રફ એન્ડ ટફ હાઇબીડ જાત છે. 
  • પિયત અને બિનપિયત બંને જમીન માટે અનુકૂળ જાત છે.
  • એના વધારે પડતા રૂંછા ચુસીયા જીવાત સામે ગણું રક્ષણ આપે છે.

સેમ્પલ મેળવવા માટે અરજી કરો