રેમિક ટીજી - ૩૯ મગફળી

રેટિંગ: | 0.00

  • પાકવાનાં દિવસો :- ૧૦૦ - ૧૧૦
  • તેલની ટકાવારી :- ૪૯.૯૦%
  • ઉત્પાદન ક્ષમતા (કિલો/હેકટર) :- ૨૩૦૦-૨૫૦૦
  • લીલા ઓળા માટે અનુકૂળ
  • ઉભડી જાત
  • મોટો દાણો વહેલી પાકતી જાત

સેમ્પલ મેળવવા માટે અરજી કરો